સૂચના : (1.સૌ પ્રથમ નીચે આપેલ ઇન્ડેન્ટ ફોર્મની લિંક 1. પર ક્લિક કરીને સૂચના બરોબર વાંચીને ફોર્મ ભરો. 2.ત્યાર બાદ બીજી લિંક 2. આપેલ છે તેના પર ક્લિક કરીને ફોર્મની પ્રિન્ટ કાઢવા માટે 6 અંકનો શાળાનો ઈન્ડેક્સ
નમ્બર દાખલ કરો અને ok આપ્યા બાદ પ્રિન્ટ ના બટન પર
ક્લિક કરી ને પ્રિન્ટ કાઢો. )
(નોંધ :ઈન્ડેક્ષ નમ્બર નાખ્યા બાદ પ્રિન્ટ ઓર્ડર આપતા વાર લાગે તો બીજી શાળા કદાચ પ્રયત્ન
કરતી હોય તો નમ્બર બદલાયેલો દેખાઈ શકે છે. રાહ જોવો અને ફરીથી તમારો ઈન્ડેક્ષ નમ્બર
નાખી ને પ્રયત્ન કરો.)
લિંક 1. મહેસાણા જિલ્લા માધ્યમિક શાળાસંઘના સ્વાધ્યાય પ્રશ્નપત્રો 2025-26 ઇન્ડેન્ટ ફોર્મ માટે અહીં ક્લિક કરો .
મહેસાણા જીલ્લા શાળા સંઘના સ્વાધ્યાય પ્રશ્નપત્રો અને તેને સબંધિત તમામ માહિતી અને સૂચનાઓ હવે shalasangh.blogspot.com પરથી જ મળી રહેશે. કોઈ પ્રશ્ન હોય તો સંપર્ક કરો :9879216667
સ્વાધ્યાય પ્રશ્નપત્રો ૨૦૨૪-૨૫ Answer Key
2023-24 ની Answer Key
ધોરણ-9 સામાજિક વિજ્ઞાન
ધોરણ-12 ભૌતિક વિજ્ઞાન
વર્ષ ૨૦૧૯-૨૦ પરીક્ષા પધ્ધતિ અંગેનો પરિપત્ર
શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માટે પરીક્ષા પધ્ધતિ અંગેનો પરિપત્ર

No comments:
Post a Comment